morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
Entertainment

Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.

Admin
Last updated: 2024/01/27 at 12:05 PM
Admin
Share
3 Min Read
Fighter box office collection
SHARE

Fighter Box Office Collection: ગણતંત્ર દિવસ ના વિકેંડ નો ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે ફિલ્મ ના કલેક્શન પર, Fighter Box-office Collection day 1 ની તુલનામાં Fighter Box office collection day 2 માં 73.33 % નો વધારો

Contents
Fighter બજેટ તથા સ્ટાર કાસ્ટ ફિસગણતંત્ર દિવસે Fighter એ ભરી કલેક્શન ની ઉડાન.Fighter Box-office Total Collection Fighter સ્ટાર કાસ્ટFighter Movie Trailer

Fighter બજેટ તથા સ્ટાર કાસ્ટ ફિસ

સિધ્ધાર્થ આનંદ દ્વારા “Pathan”,“War” જેવી હિટ મૂવી નિર્દેશિત કરી છે તથા જો વાત Fighter ફિલ્મ ની કરવામાં આવે તો અંદાજિત 250 કરોડ ના બજેટ માં ફિલ્મ તૈયાર કરવામાં આવી છે,ખાસ તો ફિલ્મ નું બજેટ મુખ્ય સ્ટાર ની તગડી ફીસ ના થોડું વધુ છે,જેમાં હૃતિક રોશન દ્વારા અંદાજિત 50 કરોડ તથા દીપિકા પદુકોણ દ્વારા 15 કરોડ ફીસ ચાર્જ કરવામાં આવી છે.

Dreams really do come true...💥 #SiddharthAnand #Marflix #Fighter @iHrithik pic.twitter.com/mdvEzQBrGJ

— Deepika Padukone (@deepikapadukone) January 10, 2021

ગણતંત્ર દિવસે Fighter એ ભરી કલેક્શન ની ઉડાન.

ગણતંત્ર દિવસ ના વિકેંડ નો ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે ફિલ્મ ના કલેક્શન પર, Fighter Box-office Collection day 1 ની તુલનામાં Fighter Box office collection day 2 માં 73.33 % નો વધારો જોવા મળે છે તથા sacnilk.com ના રિપોર્ટ અનુસાર 39 કોરોડ નું કલેક્શન થયેલ છે.

Fighter Box-office Total Collection 

Fighter ફિલ્મ 25 તારીખે સિનેમા ઘરોમાં રેલિઝ કરવામાં આવી છે જેને ચાહકો દ્વારા દિન પ્રતિદિન સારો એવો પ્રતિસાદ મળતો જોવામાં આવે છે, Fighter Box office collection day 1 ni vat કરવામાં આવે તો 23 કરોડ નો આંકડો નોંધાવેલ છે,તથા Fighter Box office collection day 2 ni vat કરવામાં આવે તો ખૂબ જ સારો એવો વધારો જોવા મળે છે જેમાં 39 કરોડ નું કલેક્શન કરેલ છે, જો Fighter Box-office Total Collection ની વાત કરવામાં તો 62 કરોડ ની ઉડાન ભરી છે.આ આંકડા પર થી ચાહકો ની ફિલ્મ ને પસંદ કરવામાં આવી છે તે સાફ નજરે જોવા મળે છે,તથા ફિલ્મ ને 2 દિવસ ના વીકએન્ડ નો હજુ પણ સારો એવો લાભ થશે તેવું ચાહકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

READ MORE:Hero Xtreme 125R: જાણો સ્ટાઈલીશ લુક,દમદાર ફિચર્સ તથા કિંમત વિશે.

Fighter સ્ટાર કાસ્ટ

હૃતિક રોશન:સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા “પેટી”

દીપિકા પાદુકોણ: સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ “મિન્ની”

અનિલ કપૂર: ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ “રોકી” 

કરણ સિંહ ગ્રોવર: સ્ક્વોડ્રન લીડર સરતાજ ગિલ “તાજ”

અક્ષય ઓબેરોય: સ્ક્વોડ્રન લીડર બશીર ખાન “બાશ”

સંજીદા શેખ: સાંચી ગિલ, તાજની પત્ની

Fighter Movie Trailer

You Might Also Like

Big Boss 17 winner: મુનાવર ફારુકી એ 50 લાખ,એક ચમચમાતી કાર તથા બિગ બોસ 17 ની ટ્રોફી પોતાના નામે કરી.

Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.

TAGGED: DEEPIKA PADUKON, Fighter, fighter collection, fighter release date, FIGHTER TOTAL COLLECTION, hritik roshan
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Fighter Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.
Next Article Hero Surge S32 Price and launch date in india Hero Surge S32 price in India and launch date: ભારત ની પ્રથમ કન્વર્ટબલ 2 ઈન 1 EV
2 Comments 2 Comments
  • Pingback: Hero Surge S32 price in India and launch date: ભારત ની પ્રથમ કન્વર્ટબલ 2 ઈન 1 EV - morbiexpressnews.com
  • Pingback: Big Boss 17 winner: મુનાવર ફારુકી એ 50 લાખ,એક ચમચમાતી કાર તથા બિગ બોસ 17 ની ટ્રોફી પોતાના નામે કરી. - morbiexpressnews.com

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Maulana Mufti Salman Azhari
Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Gujarat National 05/02/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?