Kriti Sanon : કીર્તિ સેનનનો રેડ આઉટફીટ માં હોટ ફોટા વાયરલ 

કીર્તિ સેનનનો આ લૂક ખુબજ ચર્ચા માં છે, તે અવાર નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે 

Kriti Sanon આ લુક માં ટર્ટલ નેક લોન્ગ હાઈ સ્લીટ ગાઉન પસંદ કરીયું છે 

તેના પર બ્લેક વેઇસ્ટ બેલ્ટ પસંદ કાર્યો છે, કિર્તી આ આઉટફિટ માં અલગ અલગ પોઝ આપ્યા છે 

આ લુક મા અભિનેત્રી લાઈટ મેકઅપ અને ઓપન હૈર માં જોવા મળી છે 

આ અભિનેત્રી અપકમિંગ ફિલ્મ ' તેરી બતો મેં ઉલજે જીયા ' માં જોવા મળશે 

કિર્તી એ પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરેલ છે