કેવા  દેખાય છે રવીન્દ્ર જાડેજા ફોર્મલ લુકમા, જોઈ તમે પણ ફેન બની જશો

રવીન્દ્ર જાડેજા દુનિયાના નંબર 1 ઓલ રાઉન્ડર ક્રિકેટર છે

તે રમત સિવાય તેના સ્ટાઇલિશ લુક માટે પણ જાણીતા છે 

રવીન્દ્ર જાડેજા બ્લેક કોટ અને પેન્ટમાં ખૂબ જ સ્માર્ટ અને કુલ લાગે છે.

રવિન્દ્ર જાડેજાનો દરેક લૂક અદ્ભુત  હોય છે અને ચાહકો પણ તેના લુકને ફોલો કરે છે

આ ફોટોમાં તે પીએમ મોદી અને તેમની પત્ની રીવાબા સાથે જોવા મળી રહ્યા છે

રવીન્દ્ર જાડેજાને ફોર્મલ પહેરવાનું ખૂબ પસંદ છે. તેના આ ફોટોગ્રાફ્સ આ વાતની સાક્ષી આપે છે

તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ  શેર કરે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે 

Insta :- Royalnavghan