Samsung Galaxy S24

Samsung Galaxy S24 Launch : એક વાર ફિચર્સ જોશો તો i phone ભૂલી જશો

Samsung Galaxy S24

કંપની દ્વારા તેના ત્રણ મોડેલ બાર પડ્યા છે, Galaxy S24, Galaxy S24 Plus, and Galaxy S24 Plus

Samsung Galaxy S24

Samsung Galaxy S24 Approx price :- 66,358/- INR Samsung Galaxy S24 Plus Approx price :- 83,173/-INR Samsung Galaxy S24 Ultra Approx price :-1,08,125/-INR

Samsung Galaxy S24

યુઝર્સ એક્સપીરિયન્સને વધુ સારો બનાવા માટે આ ફોનમાં ઘણા AI ફીચર્સ આપવામાં આવ્યા છે

આ ફોનમાં ચેટ આસિસ્ટન્ટ ફીચર આપવામાં આવ્યું છે.

નોટ આસિસ્ટ ફીચર દ્વારા  એઆઈનો ઉપયોગ કરીને સમરી જનરેટ કરી શકાય છે

આ ફોનમાં સેમસંગનું એઆઈ બિલ્ટ કિબોર્ડ પણ છે, જે રિયલ ટાઈમમાં 13 ભાષામાં ટ્રાન્સલેશન કરી શકે છે 

આ ફોન વિશ્વનો એવો પહેલા ફોન છે, જેમાં સર્કલ ટુ સર્ચનું ફીચર મળે છે. 

All photos credit by asbytoofficial