tata punch ev

Tata Punch બુકિંગ સ્ટાર્ટ: કિંમત,ફિચર્સ,રેન્જ અને ઘણું બધું...

side-mirror-(body)-93

Tata Punch માં 26kwh અને 30kwh 2 બેટરી ઓપ્શન જોવા મળે છે,આ સાથે 310 km આસપાસ ની રેન્જ મળી રહેશે.

interior-image-207

Tata Punch Ev ઇન્ટરીઓર:10.25Cm ટચસ્ક્રીન, પ્રોજેક્ટર હેડલેમ્પ, સનરૂફવેંટીલિટેડ સીટ પણ જોવા મળશે.

grille-97

Tata Punch EV નિ અંદાજિત કિંમત 9.50 લાખ થી 13 લાખ સુધી હોય સકે છે,અત્યારે તમે 21000 ટોકન અમાઉન્ટ આપી ને બુકિંગ કરવી સકો છો.

Tata Punch Ev સેફ્ટી:6 એરબગ,360° કેમેરા,વાયરલેસ ચાર્જર,એરપુરિફાઇર,ABS,ESC, પાર્કિંગ કેમેરા જોવા મળશે.

Tata Punch Ev 5 વેરિઅંટ્સ તથા 5 કલર તથા ડુઅલ કલર ટોન માં પણ જોવા મળશે.