વોક ક્યારે કરવું જોઈએ? સવારે કે સાંજે

દરરોજ વોક કરવાથી હદય હેલ્ઘી રહે છે અને અનેક બીમારી થી બચી શકાય છે

ફિટ રહેવા માટે તમારે દરરોજ 1000 સ્ટેપ ચાલવું જોઈએ

તમે તમારા સમય અનુકૂળ સવારે કે સાંજે વોક કરી શકો છો 

સવારે વોક કરવું વધારે ફાયદાકારક છે, તેનાથી આળશ દૂર થાય છે

ડાયાબીટીશ ના દર્દીઓ એ સાંજે વોક કરવું જોઈએ, તેનાથી પાચન શક્તિ સુધારામાં મદદ મળે છે

 દીવસ અખાનો થાક દૂર થાય છે,અને સાંજે સારી ઊંઘ આવે છે 

All photos credit by pexels

 Thank For Watching For  Next 

જાણો સુપર ફ્રુટ કીવી થી થતા ફાયદા