Preity Zinta : પ્રીતિ ઝિન્ટાનો છે આજે 48 મો બર્થડે,જાણો તેની કેટલીક જાણી અજાણી વાતો
તેણે ક્રિમિનલ સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે. તેને 1998 માં "દિલ સે".. ફિલ્મમાં તેના કેરિયર ની શરૂઆત કરી હતી
પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975 થયો હતો, તે એક ઇન્ડિયન અને ભૂતપૂર્વ અભિનેત્રી છે જે મુખ્યત્વે bollywood ફિલ્મોમાં કામ કરે છે
તેણે ક્રિમિનલ સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે. તેને 1998 માં "દિલ સે".. ફિલ્મમાં તેના કેરિયર ની શરૂઆત કરી હતી
પ્રીતિ એ ફિલ્મ "સોલ્જર" માં ભૂમિકા ભજવી હતી. આ અભિનયથી તેને ફિલ્મફેર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે
પ્રીતિ ઝિન્ટાએ યુએસના જીન ગુડનફ સાથે 29 ફેબ્રુઆરી 2016 લગ્ન કર્યા છે. અને તેઓ ત્યારથી લોસ એન્જલસમાં રહે છે
લગ્ન કર્યા બાદ વર્ષ 2021 માં તે ગિયા અને જય આ બંને જોડીયા બાળકો ના માતા-પિતા બન્યા હતા
તે પ્રોડક્શન કંપની PZNZ મીડિયાની સ્થાપક છે, જે 2008થી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ પંજાબ કિંગ્સની સહ- માલિક છે
All Photos credit insta realpz
શિલ્પા શેટ્ટી સિમ્પલ સાડી અને લાલ રંગના ટર્ટલનેક ફુલ સ્લીવ બ્લાઉઝમાં હોટ ફોટોશૂટ
Thanks For Watching
For Next
View More