શિલ્પા શેટ્ટી સિમ્પલ સાડી અને લાલ રંગના ટર્ટલનેક ફુલ સ્લીવ બ્લાઉઝમાં હોટ ફોટોશૂટ

આ ફોટોઝમાં શિલ્પા શેટ્ટી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને બધાના દિલ જીતી લીધા છે

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી સાદી સાડી અને લાલ રંગના ટર્ટલનેક ફુલ સ્લીવ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી

શિલ્પા શેટ્ટીની આ ફોટો પર તેના લાખો ફેન્સ સુંદર મહિલા, સુંદર, રાણી, સાડીમાં સુપર લુક,અને હોટી જેવી કોમેન્ટ કરી છે

તાજેતર માં  શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લૂક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે અવારનવાર પોતાના લુકને લઈને ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફોટોઝ શેર કરે છે

તમને શિલ્પા શેટ્ટીનો આ સાડી લૂક કેવો લાગ્યો?

All photos credit Insta Theshilpashetty

Sobhita Dhulipala : શોભીતા ધુલીપાલાનું હોલીવુડમાં ડેબ્યુ,હવે મંકીમેનમાં જોવા મળશે

        Thanks For Watching        For Next