Sobhita Dhulipala : શોભીતા ધુલીપાલાનું હોલીવુડમાં ડેબ્યુ,હવે મંકીમેનમાં જોવા મળશે
શોભીતા બૉલીવુડ મુવી "રમન રાઘવ 2.0" થી ડેબ્યુ કર્યું હતું.
શોભીતા ધુલીપાલા એક્ટર દેવ પટેલ દ્વારા ડાયરેક્ટ કરેલ આગામી ફિલ્મ "મંકીમેન" માં ડેબ્યુ કરશે
જેને હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે
ફિલ્મો સિવાય શોભિતા વેબ સિરીઝમાં જોવા મળે છે
શોભિતાએ "બાર્ડ ઓફ બ્લડ", "ધ નાઈટ મેનેજર", "મેડ ઈન હેવન" જેવી વેબ સિરીઝમાં કામ કર્યું છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર એકટીવ રહે છે અને અવારનવાર તેના ફોટોઝ શેર છે
તાજેતરમાં તેણે "મંકીમેન" ફિલ્મ દ્વારા હોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે
Photos credit Insta: sobitad
Kriti Sanon : કીર્તિ સેનનનો રેડ આઉટફીટ માં હોટ ફોટા વાયરલ
Thank For Watching
For Next
View More