ડ્રેગન ફ્રૂટ માં સુગર ઓછું હોવાથી તે ડાયાબિટીસ ના દર્દી ને ફાયદો થાય છે

કોલેસ્ટ્રોલ ની માત્રા ઓછી હોવાથી હૃદય માટે ફાયદા કારક છે.

સોડિયમ ની માત્રા ઓછી હોવાથી ડાયટ કરનારા લોકો ની ખાસ પસંદ છે.

વિટામિન-સી 9% તથા મેગ્નેશિયમ 18% ની માત્રા મા હોવાથી ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે.

બીટા કેરોટિન નામનું તત્વ પણ આ ફળ માં જોવા મળે છે,જે આંખ માટે બહુ જ ફાયદકારક છે.

ફોલેટ, આયર્ન તથા વિટામિન-બી પણ સારી માત્રા મા જોવા મળે છે.

આયર્ન, ફોલેટ જેવા તત્વો હોવાથી તે ગર્ભવતી સ્ત્રી માટે ખૂબ જ ફાયદાકારક છે.

એન્ટીઓક્સિડન્ટ હોવાથી સ્કિન માટે પણ ખૂબ જ અસરકારક છે.

All Image Credits:PEXELS

Thanks For Watching For Next ઉત્તરાયણ માં ગુજરાતી લોકો ની વિશેષતા.