ઠંડીના દિવસોમાં જાણો કેટલું પાણી પીવું જોઈએ?

 શિયાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે, પરંતુ શિયાળામાં લોકો ઓછું પાણી પીતા હોય છે

 તો ચાલો જાણીએ કે ઠંડીના દિવસોમાં એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ

 શિયાળાની ઋતુમાં વ્યક્તિએ દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું આવશ્યક છે

 એટલે કે એક દિવસમાં 3 થી 3.5 લીટર પાણી પીવું જરૂરી છે

 શિયાળામાં પાણી ઓછું પીવાથી માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે

 જો શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો યાદશક્તિ નબળી પડવા લાગે છે

 આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ ચોક્કસ માહિતી માટે, ડોક્ટર પાસેથી યોગ્ય સલાહ લેવી જોઈએ

All Photos credit by pexels

વોક ક્યારે કરવું જોઈએ? સવારે કે સાંજે

Thanks For Watching  For Next