Correption Index 2023: દુનિયા નાં ભ્રષ્ટ દેશો(Corruption index) નું દર વર્ષે લીસ્ટ જાહેર કરતી સંસ્થા ટ્રાંસ્પરેન્સી ઇન્ટરનેશનલ દ્વારા ગયા મંગળવારે આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું,
આ સમગ્ર લીસ્ટ માં 180 દેશો નો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં 0 થી 100 ગ્રેડ આપવામાં આવે છે જેમાં 0 ગ્રેડ મેળવનારા દેશ સૌથી વધુ ભ્રષ્ટ દેશ તથા 100 ગ્રેડ મેળવનારા સૌથી ઓછો ભ્રષ્ટ દેશ હોય છે આ રીતે જારી કરવામાં આવે છે લીસ્ટ.
આ લિસ્ટ દરેક દેશ ના પબ્લિક સેક્ટર માં થતાં ભ્રષ્ટાચાર ના આધારે બનાવીને જાહેર કરવામાં આવે છે.
ટોપ 10 સૌથી ઓછા ભ્રષ્ટ દેશ(Corruption index)
દેશ સ્કોર
ફિનલેન્ડ 87
ન્યૂ ઝીલેન્ડ 85
નોર્વે 84
સિંગાપોર. 83
સ્વીડન 82
સ્વિટ્ઝર્લૅન્ડ 82
નેધરલેન્ડ 79
જર્મની 78
લક્સેમ્બર્ઘ 78
ટોપ 10 સૌથી વધુ કરપ્ટ દેશ (Correption index)
દેશ. સ્કોર
સોમાલિયા 11
વેનેઝુએલા. 13
સીરિયા. 13
દક્ષિણ સુડાન 13
યમન 16
નિકારાગુઆ. 17
ઉત્તર કોરિયા. 17
હૈતી. 17
ઈક્વેટોરિયલ 17
તુર્કમેનિસ્તાન 18
લીબિયા. 18
Sad but unsurprising: world continuing to be more corrupt last year
— Warren Chaisatien 🇦🇺🇸🇪🇨🇦 (@warren_chai) January 31, 2024
Denmark 🇩🇰 topping "clean list" 6 years in a row, Finland 🇫🇮 & New Zealand 🇳🇿 not far behind#CPI2023 pic.twitter.com/StUZnDUJsL
Correption index લિસ્ટ માં ભારત નું સ્થાન
જો વાત કરવામાં આપના દેશ ભારત ની તો ભારતે માં ગયા વર્ષ કરતા આ વર્ષના ગ્રેડ માં બહુ જાજો સુધારો જોવા મળતો નથી, ગયા વર્ષે ભારતનો ક્રમ 85 પર હતો તથા ગ્રેડ 39 મેળવ્યા હતા જ્યારે વર્ષ 2023 ના લિસ્ટ માં 93 માં સ્થાને ભારત છે તથા 40 ગ્રેડ મેળવ્યા છે.
જો વાત કરવામાં આવે તો આપના પડોસી દેશો ની તો પાકિસ્તાન 134 માં સ્થાન સાથે સ્કોર 29 મેળવ્યો છે,જ્યારે ચીન ને 42, અફઘાનિસ્તાન તથા મ્યાનમાર ને 20, શ્રીલંકા ને 34, જ્યારે બાંગ્લાદેશ ને 24 સ્કોર મળ્યો છે.
Correption Index લીસ્ટ દ્વારા એ જોવ મળે છે કે મોટા ભાગે કોઈ પણ દેશ દ્વારા ભ્રષ્ટ સુધારા ને લઇ ને કઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી.