morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Fast tag Kyc કરવાનો આજે છેલ્લો દિવસ:KYC અપડેટ નહિ હોય તો ભરવો પડશે 2 ગણો ટોલટેક્સ.
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
National

Fast tag Kyc કરવાનો આજે છેલ્લો દિવસ:KYC અપડેટ નહિ હોય તો ભરવો પડશે 2 ગણો ટોલટેક્સ.

Admin
Last updated: 2024/01/31 at 11:55 AM
Admin
Share
3 Min Read
Fast Tag KYC
SHARE

જો તમે પણ કાર લઈ ને હાઇવે પર જવાનું વિચારતા હોય તો અને ફસવા ના માંગતા હોય તો નીચે જણાવ્યા મુજબ Fast Tag Kyc ચેક કરી સકો છો અને જો અપડેટ બાકી હોય તો કરાવી લેજો નહિતર ભરવો પડશે 2 ગણો ટોલટેક્ષ 

Contents
ફાસ્ટ ટેગ(Fast Tag Kyc) ને લઇ ને NHAI દ્વારા કરવામાં આવ્યો છે નિયમ માં ફેરફાર.Fast tag kyc થયેલ છે કે નહિ તે આ રીતે ચેક કરો.Fast Tag Kyc અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સશું Fast tag માં બેલેન્સ હસે તો પણ નિષ્ક્રિય થશે?

ફાસ્ટ ટેગ(Fast Tag Kyc) ને લઇ ને NHAI દ્વારા કરવામાં આવ્યો છે નિયમ માં ફેરફાર.

ફાસ્ટ ટેગ(Fast Tag Kyc) ને લઇ ને ઘણા લાંબા સમય થી ચાલતી અનિયમિતતા ને ધ્યાન માં લઇ ને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI) દ્વારા ફાસ્ટ ટેગ કેવાયસી લઇ ને જાહેરાત કરવામાં આહરી જેના અનુસંધાને એક વિહકલ એક ફાસ્ટ ટેગ વાપરી સકો તેના માટે KYC અપડેટ માટે નો નિયમ લાવવામાં આવ્યો છે,તમને જણાવી દઈએ કે KYC અપડેટ ની અંતિમ દિવસ 31 January એટલે કે આજ સુધી માં કરી લેવું પડશે KYC અપડેટ 

Fast tag kyc થયેલ છે કે નહિ તે આ રીતે ચેક કરો.

ચેક કરવા માટે સૌપ્રથમ તમારે https//fastag. ihmcl.com/ Google માં સર્ચ કરવાનું રહેશે.

ત્યાર બાદ જમણા ખૂણા માં login પર ક્લિક કરો.

તેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરી Get OTP પર ક્લિક કરો.

રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ OTP એન્ટર કરી ને લોગીન કરી લો.

ત્યાર બાદ Dashboard પર My Profile પર ક્લિક કરો.

ત્યાં તમને KYC સ્ટેટસ તથા profile ડેટેલ મલી જશે.

જો KYC અપડેટ ના હોય તો KYC સબસેકશન પર જઈ ને માહિતી ભરી આપો.

ત્યાં તમારે ફોટો, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.

ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

આ રીતે ચેક તથા KYC અપડેટ કરી સકો છો.

Fast Tag KYC

Fast Tag Kyc અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

• પાસપોર્ટ સાઈઝ નો ફોટો

• આઈડી પ્રૂફ

• એડ્રેસ પ્રૂફ

• વાહન નોંધણી નું પ્રમાણપત્ર

• આઈડી પ્રૂફ તથા એડ્રેસ પ્રૂફ માટે આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ વાપરી સકો છો.

આ પણ વાંચો: WhatsApp વાપરતા હોય તો જાણી લેજો આ નવો બદલાવ,નહિ તો ચૂકવા પડશે વધુ રૂપિયા.

શું Fast tag માં બેલેન્સ હસે તો પણ નિષ્ક્રિય થશે?

જી હા આરબિઆઈ બેંક દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી તે અનુસાર જી Fast Tag Kyc 31 January 2024 પેહલા પૂર્ણ કરવામાં નહિ આવે તો તેવા કાર્ડ ને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરી દેવા માં આવશે,જો તમારા કાર્ડ માં બેલેન્સ હસે અને Kyc અપડેટ નહિ હોય તો તે કાર્ડ પણ નિષ્ક્રિય કરી દેવા માં આવશે.

You Might Also Like

Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ

Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર

Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.

Pradhanmantri Suryoday Yojana:PM નરેન્દ્ર મોદીનું મોટુ એલાન,દેશભર ના 1 કરોડ ઘર પર લાગશે સોલાર પેનલ.

TAGGED: Fast tag, Fast tag kyc, Fast tag kyc update, Fast tag kyc update Kai rite karvu, Fast tag kyc update kaise kare
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Whatsapp WhatsApp વાપરતા હોય તો જાણી લેજો આ નવો બદલાવ,નહિ તો ચૂકવા પડશે વધુ રૂપિયા.
Next Article Corruption index Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.
1 Comment 1 Comment
  • Pingback: Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન. - morbiexpressnews.com

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Maulana Mufti Salman Azhari
Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Gujarat National 05/02/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?