અયોધ્યા માં રમલલ્લા ના પ્રાણપ્રતિષ્ઠા બાદ પીએમ નરેન્દ્ર મોદી ની Pradhanmantri Suryoday Yojana ને લઇ ને મોટી જાહેરાત સમગ્ર દેશ ભર માં આ યોજના હેઠળ 1 કરોડ ઘર પર લાગશે સોલાર પેનલ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે અયોધ્યા માં રામ લલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પરત ફરીને દિલ્હી માં એક મિટિંગ યોજવામાં આવી હતી,ત્યાર બાદ પીએમ દ્વારા ગરીબ તથા મધ્યમ વર્ગ માટે બહુ મોટું જાહેરાત કરવામાં આવી જેમાં,બીજેપી સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં એક કરોડ છત પર સોલાર પનેલ લગાવવાની ટુંક સમય માં સરૂઆત થય સકે છે.
Pradhanmantri Suryoday Yojana થી ગરીબ તથા મધ્યમ વર્ગ ના વીજબિલ માં ઘટાડો તો થશે જ સાથે સમગ્ર ભારત દેશ ને ઉર્જા છેત્રે આત્મનિર્ભર બનવામાં પણ જરૂર મદદ કરશે.
યોજના ની જાણ વડાપ્રધાન દ્વારા ટ્વીટર પર ટ્વીટ કરી ને જાણકારી આપી હતી.
सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं।
— Narendra Modi (@narendramodi) January 22, 2024
आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो।
अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV
ટ્વીટ માં તેમણે જણાવ્યું હતું કે:”સમગ્ર વિશ્વ ના તમામ ભક્તો ને સુર્યવંશી પ્રભુ શ્રી રામના પ્રકાશ થી હાર હંમેશ માટે ઉર્જા મળે,આજ ના દિવસે અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા ના અવશર પર મારો સંકલ્પ વધુ દ્રઢ થયો છે કે ભારત ને તમામ જનતા તેમના ઘર ની છત પર સોલાર સિસ્ટમ હોવી જોઈએ.”
વધુ માં કહેતા:”અયોધ્યા થી પરત ફર્યા બાદ આ અમારો પ્રથમ નિર્ણય લીધો છે કે અમારી ભાજપા સરકાર દ્વારા એક કરોડ ઘર પર રૂફ ટોપ સોલાર સિસ્ટમ લાગવાના લક્ષ્ય સાથે“Pradhanmantri Suryoday Yojana” સરું કરવામાં આવશે.
વડાપ્રધાન દ્વારા July-2023 માં સોલાર રૂફ ટોપ માટે પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે,Pradhanmantri Suryoday Yojana નો સમગ્ર રોડમપ ટુંક સમય માં જ જાહેર થય સકે તેવી સંભાવના દર્શાવામાં આવી રહી છે.
For More details visit onhttps://morbiexpressnews.com/