Whatsapp Chat:ગુગલ ડ્રાઇવ માં સ્ટોર થશે વોટ્સએપ ચેટ બેકઅપ.Whatsapp દ્વારા એન્ડ્રોઈડ નાં બીટા વર્ઝન 2.24.3.21 પર આ સુવિધા સરું કરવામાં આવી છે.
Meta ગ્રૂપ આધારિત Whatsapp દ્વારા ગયા વર્ષેજ જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા સમય માં વપરાશકર્તા નું બેકઅપ તેના જ Gmail ક્લાઉડ સ્ટોરેજ પર સંગ્રહ કરવામાં આવશે,જે પહેલા વોટ્સએપ પોતે જ સંગ્રહ કરતું હતું.
Whatsapp ના આ વર્ઝન પર સુવિધા સરું થય ચૂકી છે.
Whatsapp દ્વારા એન્ડ્રોઈડ નાં બીટા વર્ઝન 2.24.3.21 પર આ સુવિધા સરું કરવામાં આવી છે.જેમાં વપરાશકર્તા એ પોતાનાજ ક્લોઉડ સ્ટોરેજ માં બધો ડેટા સંગ્રહ કરવો પડશે જેમાં અત્યાર સુધી ફોટોસ,તથા અન્ય એપ્લિકેશન નો ઘણો બધો ડેટા સંગ્રહ કરીએ છિયે,જેમાં વપરાશકર્તા ને 15 GB ફ્રી સંગ્રહ ક્ષમતા આપવામાં આવે છે,જેમાં ડેટા સંગ્રહ થશે તથા વધુ પડતી જગ્યા માટે વપરાશકર્તા ઍ Google નું પેઇડ ક્લોઉડ સ્ટોરેજ ખરીદવું પડશે.
New Beta version of WhatsApp indicates that WhatsApp and Google will soon stop offering unlimited Google cloud storage for chat backup.
— Kaptan (@TechyKaptan) November 14, 2023
This will create a major issue for WhatsApp users, It will be interesting to see how WhatsApp will handle it. pic.twitter.com/MKzzvmBMka
આ રીતે ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ મેનેજ કરી સકો છો.
આપને પોતાના ક્લોઉડ સ્ટોરેજ માં અત્યારે જ ઘણો બધી એપ નો ડેટા સંગ્રહ કરી રહ્યા હોય ચી તેમાં જો Whatsapp ની ચેટ પણ સંગ્રહ કરવાની વાત આવે તો કદાચ જગ્યા ઓછી પડી જશે તેના માટે 2 ઓપ્શન રહે છે,
પ્રથમ તો ડેટા ની સાઈઝ ઘટાડવા માટે તમે જરૂરિયાત મુજબ ની જ ચેટ,ફોટો,વિડિયો સેવ કરો જેનાથી જગ્યા બચાવી સકો છો.
અથવા તો તમારે ચેટ નું જ બેકઅપ લેવું જોઈએ જેનાથી વધુ પડતી જગ્યા ની સમસ્યા નહિ આવે અથવા તો જો બધું જ બેકઅપ લેવું જરૂરિયાત હોય તો તમે Google નો પેઈડ પ્લાન ખરીદો સકો છો જેની શરૂઆત ની કિંમત 130 Rs. છે.
આ રીતે ચેક કરી સકો છે તમારું બેકઅપ સ્ટોરેજ ની જગ્યા.
Whatsapp ના બીટા વર્ઝન નો ઉપયોગ કરનાર નીચે ના સ્ટેપ અનુસરી ને પોતાનું બેકઅપ ક્યાં સ્ટોર થાય છે તે ચેક કરી સકે છે.
•સૌ પ્રથમ વોટ્સએપ એપ્લિકેશન ખોલો
•ઉપર ની બાજુ 3 ટપકા (3 Dot) પર ક્લિક કરો.
•તેમાં સેટિંગ (Settings) પર ક્લિક કરો
•ચેટ (Chat) નામનાં ઓપ્શન પર ક્લિક કરો
•તેમાં સ્ટોરેજ (Storage) નામનાં ઓપ્શન પર ક્લિક કરો.
આ રીતે સ્ટેપ અનુસરી ને એન્ડ્રોઈડ યુઝર્સ પોતાનું સ્ટોરેજ લોકેશન ચેક કરી સકે છે,જો વાત કરવામાં આવે iPhone યૂઝર્સ ની તો તેમાં પહેલાથીજ કલોઉડ સ્ટોરેજ માં જ બેકઅપ સ્ટોર થાય છે,જે સુવિધા નો લાભ હવે એન્ડ્રોઈડ યૂઝર્સ પણ મેળવી શકશે.મીડિયા રિપોર્ટ અનુસાર 2024 ના મધ્ય માં આ સુવિધા બધા જ વર્ઝન વાર શરૂ કરી દેવા માં આવશે.