Hero Surge S32:Hero Motocorp ની માલિકીનું Ev પ્લેટફોર્મ Surge દ્વારા Hero World 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું,Surge દ્વારા ઘણા સમય થી આ મોડેલ પર કામ કરવામાં આવી રહ્યું હતું,ભારત નું પ્રથમ Ev કનવરટેબલ વાહન છે જેને 2 ઈન 1 તરીકે વાપરી શકીશું જેમાં એક તો પર્સનલ વપરાશ માટે સ્કૂટર તરીકે ઉપયોગ કરી શકીશું તથા કમર્સિયલ ઉપયોગ માટે તેને 3 વ્હીલર માં કન્વર્ટ પણ કરી સકો છો.
Hero Surge S32 launch date in india
જો વાત કરીએ Hero Surge launch date in india તો હજી સુધી કંપની દ્વારા ઓફિસિયલી કોઈ પણ જાણકારી બહાર પાડવામાં આવી નથી,પણ જો વાત કરીએ તો અમુક મીડિયા પ્લેટફોર્મ પર એવી જાણકારી આપવામાં આવી છે કે 2024 ના મધ્ય ભાગ માં આ કનવરટેબલ Ev ને લોન્ચ કરવાની શક્યતા છે.પણ અમે તમને જણાવી દઈએ કે કંપની દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.
Hero Surge S32 Price in india
Hero Surge S32 Ev 2 ઈન 1 કનવરટેબલ સ્કૂટર તથા કમર્સિયલ વાહન ની Hero Surge S32 price in India ની વાત કરવામાં આવે તો કંપની દ્વારા ઓફિસિલ કિંમત ને લઈ ને જાણકારી આપવામાં આવી નથી,અમુક મીડિયા પ્લેટફોર્મ દ્વારા અંદાજિત કિંમત 200000/- થી 300000/- સુધી બતાવવામાં આવે છે.
Hero Surge S32 Bateery Capacity
Hero Surge S32 Battery ની વાત કરવામાં આવે તો આ ભારત નું પ્રથમ કનવરટેબલ વિહકલ છે,તેમાં 2 બેટરી ઓપ્શન જોવા મળશે,પ્રાથમિક બેટરી સ્કૂટર માં 3.5W ની આપવામાં આવી છે જેના દ્વારા તમે સ્કૂટર ને સારી રીતે ચલાવી સકો છો તથા વાત કરવામાં આવે 3 વ્હીલર ની તો તેમાં પણ 11W ની અલગ થી બેટરી આપવામાં આવી છે,આ અલગ બેટરી કોન્સેપ્ટ થી સ્કૂટર તથા 3 વ્હીલર બને નું ઘણું એવું સરું પરફોર્મન્સ જોવા મળશે.
Hero Surge S32 Design & Specifications
Hero Surge S32 ની ડિઝાઇન ની વાત કરવામાં આવે તો Hero Motocorp દ્વારા ખૂબ જ આધુનિક બનવામાં આવી છે તથા કોઈ પણ માણસ 3 મિનિટ જેવા સામાન્ય સમય માં વિહકલ ને કન્વર્ટ કરી સક્સે, Surge S32 કનવરટેબલ નાં સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો સ્કૂટર માં ડિજિટલ ઈન્ટ્રુમેંટ ક્લસ્ટર તથા એલઇડી જોવા મળશે,તથા 3 વ્હીલર માં વિન્ડસ્ક્રીન,લાઈટિંગ,તથા વેધર પ્રોટેક્શન સોફ્ટ ડોર પણ જોવા મળે છે.
Hero Surge S32 Range and more
Hero Surge S32 માં 2 બેટરી કોન્સેપ્ટ ના લીધે સારી એવી રેન્જ જોવા મળે છે જેમાં સ્કૂટર 3.5W બેટરી સાથે અંદાજિત 60 Km ની રેન્જ જોવા મળશે તથા વાત કરીએ કોમર્સિયલ વિહકલ ની તો તેમાં 11KW બેટરી દ્વાર અંદાજિત 400Kg લોડ સાથે 50 કમ રેન્જ જોવા મળશે.તથા સ્કૂટર 3.5W બેટરી સાથે 4bhp ટોર્ક ઉત્પન્ન કરે છે તથા કોમર્સિયલ વિહકલ 13.4bhp ટોર્ક ઉત્પન્ન કરે છે.
The Hero #Surge S32! #HeroWorld #PowerDrift #PDArmy @heromotocorp pic.twitter.com/QkevFxfZga
— PowerDrift (@PowerDrift) January 25, 2024
Hero Surge S32 registration and licence
Hero Surge S32 એક યુનિક કનવરટેબલ વિહકલ છે જેમાં લોકો ને સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે આ વિહકલ નું રજિસ્ટ્રેશન કઈ શ્રેણી માં કરવું તથા ચાલવા માટે ક્યાં લાયસન્સ ની જરુરત પડશે,તો સાયાદ જે લોકો પાસે ટુ વ્હીલર નું લાઇસન્સ હસે તે ટુ વ્હીલર તો ચલાવી સકસે પણ થ્રી વ્હીલર ચલાવવા માટે કોમર્સિયલ થ્રી વ્હીલર લાઇસન્સ ની જરૂર પડશે તથા જો તમે કોમર્સિયલ ઉપયોગ માટે વિહકલ ને કોમર્સિયલ શ્રેણી માં રજીસ્ટર કરાવી સકો છો.
કંપની તથા ગવર્નમેંટ દ્વાર કોઈ જાણકારી આપવામાં આવી નથી.