morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
GujaratNational

Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર

Admin
Last updated: 2024/02/05 at 12:40 PM
Admin
Share
3 Min Read
Maulana Mufti Salman Azhari
SHARE

Maulana Mufti Salman Azhari: જૂનાગઢ માં ભડકાઉ ભાષણ આપવા બદલ Maulana Mufti Salman Azhari ની મુંબઈ થી કરવામાં આવી ધરપકડ.

Contents
શું હતો સમગ્ર મામલો ?Maulana Mufti Salman Azhari ના વકીલે શું કહ્યું ?

શું હતો સમગ્ર મામલો ?

જૂનાગઢ માં એક કાર્યક્રમ દરમ્યાન Maulana Mufti Salman Azhari દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જેનો એક વીડિયો સોશિયલમીડિયામાં વાયરલ થયો હતો ત્યાર બાદ જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યક્રમ ના આયોજક પર કલમ 153 (C), 505 (2) તથા અન્ય કલમ લગાવી ને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો,જેમાં 2 લોકો ની પેહલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.

ગઈ કાલે સાંજે(04 જાન્યુઆરી) એ Maulana Mufti Salman Azhari ની ગુજરાત ATS તથા મુંબઈ પોલીસ દ્વારા તેના ઘર થી અટકાયત કરવામાં આવી હતી,ત્યાર બાદ તેને ઘાટકોપર પોલીસ સ્ટેશન માં રાખવામાં આવ્યો હતો.અટકાયત બાદ maulnaa ના સમર્થકો ની ભીડ એકઠી થાય ગઈ હતી જેના પગલે પોલીસે પણ ત્યાં બાંધો બસ્ત વધારી દીધો હતો.

Maulana Mufti Salman Azhari ના વકીલે શું કહ્યું ?

Maulna Mufti Salman Azhari ના વકીલ આરીફ સિદ્દીકી દ્વારા જણાવવામાં આવ્યું: પોલીસ દ્વારા કોઈ પણ જાત ની નોટિસ આપ્યા વિના અટકાયત કરવામાં આવી છે જે નો અમે વિરોધ કરીએ છિયે તથા, પોલીસ દ્વારા મુંબઈ ની કોર્ટ માં ટ્રાંઝિટ રિમાન્ડ ની અરજી કરવામાં આવી હતી તેનો પણ અમે વિરોધ કરીએ છિયે તેમ છતાં 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ આપવામાં આવ્યા છે,

વધુ માં એવી જાણકારી આપવામાં આવી છે કે મૌલાના ને જૂનાગઢ લઇ જવામાં આવશે.

#WATCH | Maulana Mufti Salman Azhari who was arrested by Gujarat ATS in a hate speech case, brought to the ATS office in Ahmedabad from Mumbai. pic.twitter.com/zwPthdIK6x

— ANI (@ANI) February 5, 2024

Maulana ની અટકાયત બાદ તેણે તેના સમર્થકો ને વિનંતી કરી હતી કે” ના તો હું ગુનેગાર છું,ના તો મને ગુના કરવા બદલ અહી લાવવામાં આવ્યો છે,પોલીસ મહત્વપૂર્ણ તપાસ કરી રહી છેઅને હું પણ તેમને સહકાર આપી રહ્યો છું.

આ પણ વાંચો: Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.

ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા મુજબ Maulana Mufti Salman Azhari ને હાલમાં અમદાવાદ ખાતે આવેલ ATS ની ઓફીસ પર લાવવામાં આવ્યા છે.

You Might Also Like

Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ

ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી

One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds

Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.

Fast tag Kyc કરવાનો આજે છેલ્લો દિવસ:KYC અપડેટ નહિ હોય તો ભરવો પડશે 2 ગણો ટોલટેક્સ.

TAGGED: Latest news, Maulana, Maulana Mufti Salman Azhari, Morbi, Morbi update, MorbiExpressNews, News, Trending news
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Corruption index Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.
Next Article One Plus 12R One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Corruption index
Corruption Index 2023: જાણો દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશ,તથા ભારત નું આ લિસ્ટ માં સ્થાન.
National 31/01/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?