One Plus 12R: વન પ્લસ 12આર (One Plus 12R)નો આજે પ્રથમ સેલ ચાલુ થયો છે જેમાં મળશે 4999 ₹ ના Earbuds એકદમ ફ્રી, સાથે બેંક ઓફર પણ મળશે.
આ ફોન ને ઈન્ડિયા માં થોડા ટાઈમ પેહલા Amazon પર લોન્ચ કરવામાં આવ્યો હતો , One Plus દ્વારા પેહલા જ જાણ કરવામાં આવ્યું હતું કે આ મોબાઇલ એક મિડલ સેગમેન્ટ મોબાઈલ હસે,જે આજે (06 ફેબ્રુઆરી) 12:00 વાગ્યા થી સેલ ચાલુ થાય ગયો છે જેમાં મોબાઈલ 2 વેરિયંટ્સ માં જોવા મળશે.
One Plus 12R Price
One Plus 12R Price in india ની વાત કરવામાં આવે તો આજ થી Amazon તથા One Plus ની ઓફિસિયલ સાઈટ પર થી ખરીદી સકાસે,જેમાં ફોન 2 વેરિયંટ્સ માં જોવા મળશે 8 Gb રેમ તથા 128 Gb સ્ટોરેજ, 16 Gb રેમ તથા 256 Gb સ્ટોરેજ કેપેસિટી, 8Gb રેમ વાળા વેરિયંટ્સ ની કિંમત 39999 તથા 16 Gb રેમ વાળા વેરિયંટ્સ ની કિંમત 45999 રહેશે.
It's time to experience the speed like never before. #OnePlus12R sale goes live, get yours today!
— OnePlus India (@OnePlus_IN) February 6, 2024
Buy now: https://t.co/ImhBtyyST5 pic.twitter.com/jo3ysqnHlZ
One Plus 12R Offers
કંપની દ્વારા લોન્ચિંગ ટાઈમ પર ખૂબ જ સરસ ઓફર રાખવામાં આવી છે જેમાં ફોન ની ખરીદી પર તમને લિમિટેડ ટાઈમ સુધી સાથે મળશે 4999 કિંમત ના One Plus Buds Z2 બિલકુલ ફ્રી,Jio Postpaid Plus યુઝર્સ ને 2250 Rs. નો ફાયદો ઓફર કરવામાં આવ્યો છે.
One Plus 12R Amazon Offers
Amazon પર One Plus 12R ના લોન્ચિંગ દરમ્યાન ખૂબ j આકર્ષક ઓફર આપવામાં આવી છે જેમાં આઈસીઆઈસીઆઈ તથા વનકાર્ડ વડે બિલ ચુકવાથી 1000 Rs. નુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે, તથા ગ્રાહકો ની સરળતા માટે 6 મહિના સુધી ફ્રી EMI પણ આપવામાં આવશે.
One Plus 12R Specification
Battery: મોબાઈલ માં 5500 mah ની ધાસું બેટરી આપવામાં આવી છે સાથે 100 વોટ નું ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવ્યું છે, આ બંને ઓપ્શન આ મોબાઇલ ને ખૂબ જ દમદાર બનાવે છે.
Camera: રીઅર કેમેરા ની વાત કરવામાં આવે તો 50 મેગાપિક્સલ પ્રાઇમરી Sony IMX890 કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા તથા 2 મેગાપિક્સલ માઇક્રો કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
ફોન માં selfie લેવા માટે 16 મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
Display: ફોન માં 6.7 ઇંચ ની અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં 1.5K રેઝોલ્યુશન તથા 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ જોવા મળશે.
Processor: ફોન ને સ્પીડ, ગેમિંગ, તથા મલ્ટિટાસ્કિંગ ને ધ્યાન માં લઇ ને Snapdragon 8 generation 2 ચિપસેટ આપવામાં આવ્યું
છે.