morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
Entertainment

Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.

Admin
Last updated: 2024/01/26 at 5:11 PM
Admin
Share
2 Min Read
Fighter
SHARE
image Source:x(Twitter)

Fighter ફિલ્મ ની વાત કરીએ તો તેના ચાહકો ઘણા સમય થી રાહ જોતા હતા તો આખરે 25 જાન્યુઆરી રિલીઝ થય ગયેલ છે,સિધ્ધાર્થ આનંદ નિર્દેશિત તથા સ્ટાર કાસ્ટ માં હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ લીડ રોલ માં જોવા મળે છે તથા સાથે અનિલ કપૂર,સંજીદા શેખ,કરણ સિંઘ ગ્રોવર જોવા મળે છે

Contents
"Fighter" પહેલા દિવસે કેટલા કરોડ નો રેકોર્ડ બનાવ્યો? ​ હૃતિક રોશને ઘણા સમય પછી કમ બેક કરી છે. ગણતંત્ર દિવસ તથા લાંબા વિકએન્ડ માં કેવી રહેશે "Fighter" ની ઉડાન?Conclusion

"Fighter" પહેલા દિવસે કેટલા કરોડ નો રેકોર્ડ બનાવ્યો? ​

હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટાર ફિલ્મ “Fighter” ગણતંત્ર દિવસ ના આગલા દિવસે રિલીઝ કરવામાં આવી હતી જો વાત કરીએ પ્રથમ દિવસના કલેક્શન તો Sacnilk.com ના રિપોર્ટ માં જણાવ્યા મુજબ 22 કરોડ નેટ કમાણી નોંધાવી છે.તથા ચાહકો તરફથી ખૂબ જ સારા રિવ્યૂ બતાવવામાં આવી રહ્યા છે

Nothing happens unless first we dream. We dreamt, we toiled, we persevered, and finally we brought our vision to life. Take a peek behind the lens.#FighterOn25thJan in cinemas.#Fighter Forever 🇮🇳 pic.twitter.com/prpoyYVT5j

— Hrithik Roshan (@iHrithik) January 23, 2024

હૃતિક રોશને ઘણા સમય પછી કમ બેક કરી છે.

હૃતિક રોશન ની લાસ્ટ ફિલ્મ સિધ્ધાર્થ આનંદ નિર્દેશિત ‘વોર ‘ 2019 માં રેલિજ થય હતી તેમાં ફિલ્મ એ 53 કરોડ નો રેકોર્ડ બ્રેક કલેક્શન નોંધાવ્યું હતું,જો તેની સાથે ફાઇટર ની સરખામણી કરવામાં આવે તો તેના કરતાં ઘણી બધી પાછળ ચાલી રહી છે “Fighter”

ગણતંત્ર દિવસ તથા લાંબા વિકએન્ડ માં કેવી રહેશે "Fighter" ની ઉડાન?

ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરી ના દિવસે Sacnilk.com ના રિપોર્ટ અનુસાર એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મ એ 8 કરોડ આસપાસ નું કલેક્શન કરેલ છે તથા જાણકારો દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવે છે કે વિકેન્ડ ના દિવસો માં કલેક્શન નો આંક સરો એવો ઉપર તરફ જતો જોવા મળશે.

Conclusion

ઉપર ના આર્ટિકલ માં morbiexpressnews.com દ્વારા ફિલ્મ ના કલેક્શન તથા સ્ટાર કાસ્ટ વિશે જાણકારી આપવાની કોશિશ કરવામાં આવી છે.

You Might Also Like

Big Boss 17 winner: મુનાવર ફારુકી એ 50 લાખ,એક ચમચમાતી કાર તથા બિગ બોસ 17 ની ટ્રોફી પોતાના નામે કરી.

Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.

TAGGED: deepika panukon, Fighter, fighter collection, fighter movie, fighter release date, hritik roshan
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Hero xtreme 125R Hero Xtreme 125R: જાણો સ્ટાઈલીશ લુક,દમદાર ફિચર્સ તથા કિંમત વિશે.
Next Article Fighter box office collection Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Maulana Mufti Salman Azhari
Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Gujarat National 05/02/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?