Fighter Box Office Collection: ગણતંત્ર દિવસ ના વિકેંડ નો ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે ફિલ્મ ના કલેક્શન પર, Fighter Box-office Collection day 1 ની તુલનામાં Fighter Box office collection day 2 માં 73.33 % નો વધારો
Fighter બજેટ તથા સ્ટાર કાસ્ટ ફિસ
સિધ્ધાર્થ આનંદ દ્વારા “Pathan”,“War” જેવી હિટ મૂવી નિર્દેશિત કરી છે તથા જો વાત Fighter ફિલ્મ ની કરવામાં આવે તો અંદાજિત 250 કરોડ ના બજેટ માં ફિલ્મ તૈયાર કરવામાં આવી છે,ખાસ તો ફિલ્મ નું બજેટ મુખ્ય સ્ટાર ની તગડી ફીસ ના થોડું વધુ છે,જેમાં હૃતિક રોશન દ્વારા અંદાજિત 50 કરોડ તથા દીપિકા પદુકોણ દ્વારા 15 કરોડ ફીસ ચાર્જ કરવામાં આવી છે.
Dreams really do come true...
— Deepika Padukone (@deepikapadukone) January 10, 2021#SiddharthAnand #Marflix #Fighter @iHrithik pic.twitter.com/mdvEzQBrGJ
ગણતંત્ર દિવસે Fighter એ ભરી કલેક્શન ની ઉડાન.
ગણતંત્ર દિવસ ના વિકેંડ નો ખૂબ જ સારો એવો પ્રભાવ જોવા મળે છે ફિલ્મ ના કલેક્શન પર, Fighter Box-office Collection day 1 ની તુલનામાં Fighter Box office collection day 2 માં 73.33 % નો વધારો જોવા મળે છે તથા sacnilk.com ના રિપોર્ટ અનુસાર 39 કોરોડ નું કલેક્શન થયેલ છે.
Fighter Box-office Total Collection
Fighter ફિલ્મ 25 તારીખે સિનેમા ઘરોમાં રેલિઝ કરવામાં આવી છે જેને ચાહકો દ્વારા દિન પ્રતિદિન સારો એવો પ્રતિસાદ મળતો જોવામાં આવે છે, Fighter Box office collection day 1 ni vat કરવામાં આવે તો 23 કરોડ નો આંકડો નોંધાવેલ છે,તથા Fighter Box office collection day 2 ni vat કરવામાં આવે તો ખૂબ જ સારો એવો વધારો જોવા મળે છે જેમાં 39 કરોડ નું કલેક્શન કરેલ છે, જો Fighter Box-office Total Collection ની વાત કરવામાં તો 62 કરોડ ની ઉડાન ભરી છે.આ આંકડા પર થી ચાહકો ની ફિલ્મ ને પસંદ કરવામાં આવી છે તે સાફ નજરે જોવા મળે છે,તથા ફિલ્મ ને 2 દિવસ ના વીકએન્ડ નો હજુ પણ સારો એવો લાભ થશે તેવું ચાહકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
Fighter સ્ટાર કાસ્ટ
હૃતિક રોશન:સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા “પેટી”
દીપિકા પાદુકોણ: સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ “મિન્ની”
અનિલ કપૂર: ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ “રોકી”
કરણ સિંહ ગ્રોવર: સ્ક્વોડ્રન લીડર સરતાજ ગિલ “તાજ”
અક્ષય ઓબેરોય: સ્ક્વોડ્રન લીડર બશીર ખાન “બાશ”
સંજીદા શેખ: સાંચી ગિલ, તાજની પત્ની