morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Hero Xtreme 125R: જાણો સ્ટાઈલીશ લુક,દમદાર ફિચર્સ તથા કિંમત વિશે.
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
Auto

Hero Xtreme 125R: જાણો સ્ટાઈલીશ લુક,દમદાર ફિચર્સ તથા કિંમત વિશે.

Admin
Last updated: 2024/01/23 at 5:10 PM
Admin
Share
2 Min Read
Hero xtreme 125R
SHARE

Hero Xtreme 125R Launch: દિગ્ગજ બાઈક ઉત્પાદક કંપની Hero MotoCorp દ્વારા Hero World 2024 માં Hero Xtreme 125R બાઈક લોન્ચ કરવામાં આવી છે,જેની કિંમત 95000 એકસ શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે,જેની સીધી ટક્કર Tvs Raider સાથે થશે.

Contents
Hero Xtreme 125R Engineડિઝાઇન અને ફિચર્સ કિંમત અને કલર ઓપ્શન
 
Hero Xtreme 125R

image source:Instagram

Hero Xtreme 125R Engine

આ બાઈક માં પાવરફુલ 125cc સિંગલ સિલિન્ડર એર કુલ્ડ એન્જિન લગાવામાં આવ્યું છે,તે 8250 rpm પર 11.5 ps નો પાવર જનરેટ તથા 10.4 nm નો ટોર્ક ઉત્ત્પન્ન કરે છે,તથા ખાસ EBT ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યું છે એન્જિન, 5 સ્પીડ ગેર બોકસ જોવા મળે છે, જો સ્પીડ ની વાત કરવામાં આવે તો 5.9 sec ma 0 thi 60 km/hr સ્પીડ પકડે છે તથા 66 KM /LTR માઈલેજ નો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે,તથા ફ્રન્ટ માં ટેલિસ્કોપ ફોકસ તથા રીઅર માં મોનોશોક જોવા મળે છે.

ડિઝાઇન અને ફિચર્સ 

Hero Xtreme 125R માં ટોપ પર ડિઆરએલ જોવા મળશે,હીડલેમ્પ અપફ્રન્ટ ની સાથે એલઈડિ ઇન્ડિકેટર સાથે સ્પોર્ટી ટેન્ક અને સ્પ્લિટ શીટ આ બાઈક ને સ્પોર્ટી તથા મસ્કુલર બનાવે છે.ફ્રન્ટ માં ડિસ્ક બ્રેક તથા રીઅર માં ડ્રમ તથા ડિસ્ક નું ઓપ્શન મળશે. ડિજિટલ કંસોલ તથા LCD યુનિટ આપવામાં આવ્યું છે જેમાં બ્લુટૂથ કનેક્ટિવિટી, કોલ તથા મેસેજ એલર્ટ,ફ્યુલ લેવલ જેવી ઘણી બધી માહિતી જોવા મળશે.

Unveiling the Xtreme 125R, where sleek design meets groundbreaking performance!
Launched at Rs 95,000 (Ex-Showroom Price Delhi)
It's time to #ChallengeTheExtreme pic.twitter.com/CiUVw3iCfw

— Hero MotoCorp (@HeroMotoCorp) January 23, 2024

કિંમત અને કલર ઓપ્શન

Hero Xtreme 125R માં 2 વેરિયન્ટ જોવા મળશે,સિંગલ ચેનલ એબીએસ ની કિંમત 95000 એક્સ શોરૂમ તથા ડુઅલ ચેનલ એબીએસ વેરિયન્ટ ની કિંમત 99500 એક્સ શોરૂમ રાખવામાં આવી છે,તથા 3 કલર ઓપ્શન બ્લુ,રેડ તથા બ્લેક કલર જોવા મળશે.

Hero MotoCorp દ્વારા જાણ કરવામાં આવી છે કે 20 ફેબ્રુઆરી થી ડીલર પાસે બાઈક જોવા મળી જશે તથા ખરીદી પણ કરી શકશો.

For more details visit on https://morbiexpressnews.com/

You Might Also Like

Hero Surge S32 price in India and launch date: ભારત ની પ્રથમ કન્વર્ટબલ 2 ઈન 1 EV

TAGGED: hero xtreme, hero xtreme 125r, hero xtreme125r on road price
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Pradhanmantri Suryoday Yojana Pradhanmantri Suryoday Yojana:PM નરેન્દ્ર મોદીનું મોટુ એલાન,દેશભર ના 1 કરોડ ઘર પર લાગશે સોલાર પેનલ.
Next Article Fighter Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.
1 Comment 1 Comment
  • Pingback: Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન. - morbiexpressnews.com

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Maulana Mufti Salman Azhari
Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Gujarat National 05/02/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?