જો તમે પણ કાર લઈ ને હાઇવે પર જવાનું વિચારતા હોય તો અને ફસવા ના માંગતા હોય તો નીચે જણાવ્યા મુજબ Fast Tag Kyc ચેક કરી સકો છો અને જો અપડેટ બાકી હોય તો કરાવી લેજો નહિતર ભરવો પડશે 2 ગણો ટોલટેક્ષ
ફાસ્ટ ટેગ(Fast Tag Kyc) ને લઇ ને NHAI દ્વારા કરવામાં આવ્યો છે નિયમ માં ફેરફાર.
ફાસ્ટ ટેગ(Fast Tag Kyc) ને લઇ ને ઘણા લાંબા સમય થી ચાલતી અનિયમિતતા ને ધ્યાન માં લઇ ને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI) દ્વારા ફાસ્ટ ટેગ કેવાયસી લઇ ને જાહેરાત કરવામાં આહરી જેના અનુસંધાને એક વિહકલ એક ફાસ્ટ ટેગ વાપરી સકો તેના માટે KYC અપડેટ માટે નો નિયમ લાવવામાં આવ્યો છે,તમને જણાવી દઈએ કે KYC અપડેટ ની અંતિમ દિવસ 31 January એટલે કે આજ સુધી માં કરી લેવું પડશે KYC અપડેટ
Fast tag kyc થયેલ છે કે નહિ તે આ રીતે ચેક કરો.
ચેક કરવા માટે સૌપ્રથમ તમારે https//fastag. ihmcl.com/ Google માં સર્ચ કરવાનું રહેશે.
ત્યાર બાદ જમણા ખૂણા માં login પર ક્લિક કરો.
તેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરી Get OTP પર ક્લિક કરો.
રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ OTP એન્ટર કરી ને લોગીન કરી લો.
ત્યાર બાદ Dashboard પર My Profile પર ક્લિક કરો.
ત્યાં તમને KYC સ્ટેટસ તથા profile ડેટેલ મલી જશે.
જો KYC અપડેટ ના હોય તો KYC સબસેકશન પર જઈ ને માહિતી ભરી આપો.
ત્યાં તમારે ફોટો, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.
ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ રીતે ચેક તથા KYC અપડેટ કરી સકો છો.
Fast Tag Kyc અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
• પાસપોર્ટ સાઈઝ નો ફોટો
• આઈડી પ્રૂફ
• એડ્રેસ પ્રૂફ
• વાહન નોંધણી નું પ્રમાણપત્ર
• આઈડી પ્રૂફ તથા એડ્રેસ પ્રૂફ માટે આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ વાપરી સકો છો.
શું Fast tag માં બેલેન્સ હસે તો પણ નિષ્ક્રિય થશે?
જી હા આરબિઆઈ બેંક દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી તે અનુસાર જી Fast Tag Kyc 31 January 2024 પેહલા પૂર્ણ કરવામાં નહિ આવે તો તેવા કાર્ડ ને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરી દેવા માં આવશે,જો તમારા કાર્ડ માં બેલેન્સ હસે અને Kyc અપડેટ નહિ હોય તો તે કાર્ડ પણ નિષ્ક્રિય કરી દેવા માં આવશે.