morbiexpressnews.commorbiexpressnews.commorbiexpressnews.com
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Reading: Big Boss 17 winner: મુનાવર ફારુકી એ 50 લાખ,એક ચમચમાતી કાર તથા બિગ બોસ 17 ની ટ્રોફી પોતાના નામે કરી.
Share
Font ResizerAa
morbiexpressnews.commorbiexpressnews.com
Font ResizerAa
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Search
  • Home
  • Gujarat
  • National
  • Entertainment
  • Agriculture
  • Auto
  • Technology
  • Web Stories
Follow US
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2023 Morbi Express News
Entertainment

Big Boss 17 winner: મુનાવર ફારુકી એ 50 લાખ,એક ચમચમાતી કાર તથા બિગ બોસ 17 ની ટ્રોફી પોતાના નામે કરી.

Admin
Last updated: 2024/01/29 at 10:19 AM
Admin
Share
3 Min Read
Big Boss 17 Winner
SHARE

Big Boss 17 winner: Salman Khan ના ખૂબ જ ચર્ચિત તથા વિવાદિત શો છે તથા વાત કરીએ ટીઆરપી ની તો આ શો ટીઆરપી લીસ્ટ માં પણ ટોપ પર રહ્યો છે,બિગ બોસ સીઝન 17(Big Boss 17 Winner) ની લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે,મુનાવર ફારૂકી દ્વારા ટ્રોફી પોતાને નામ કરવામાં આવી છે.

Big Boss 17 સીઝન ની શરૂવાત માં ટોટલ 17 લોકો એ ભાગ લીધો હતો તથા અમુક સ્પર્ધકો એ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ લીધી હતી, જેમાં થી અંત માં 5 લોકો તેમાં મુનાવર ફારુકી,અભિષેક કુમાર,અંકિતા લોખંડે, મન્નારા ચોપરા,અરુણ મહાશેટ્ટી વચ્ચે બિગ બોસ 17 જીતવાની (Big Boss 17 Winner)જંગ જામી હતી તેમાં થી અંતે અભિષેક કુમાર તથા મુનાવર ફારૂકી બંને માંથી લોકો ના વોટ દ્વારા સલમાન ખાને મુનાવર ફારૂકી ની વિજેતા તરીકે જાહેરાત કરવામાં આવ્યો હતો તથા અભિષેક કુમાર ને ફર્સ્ટ રનરઅપ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જોકે અંત ની આ ક્ષણ દરમિયાન બંને ફીનાલિસ્ટ ઉમેદવાર ભાવુક થતાં જોવા મળ્યા હતા.

Ab yeh hua na ek yaadgaar janamdin ka shubharambh! Let the celebration begin as @munawar0018 lifts the iconic #BiggBoss17 trophy.#BB17 #BiggBoss17onJioCinema @BeingSalmanKhan pic.twitter.com/FiHey9DbUr

— JioCinema (@JioCinema) January 28, 2024

તમને જણાવી દઇએ કે બિગ બોસ 17 વિનર(Big Boss 17 Winner)મુનાવર ફારૂકિ એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે,તથા લોક અપ શો બાદ મુનાવારે ખાસ લોકપ્રિયતા મેળવી હતી,સ્ટેન્ડ અપ કોમેડી દરમ્યાન ઘણી વાત મુનાવર વિવાદ માં ફસાયો હતો,ઘણી બધી ચડતી પડતી આવવા છતાં મુનાવર ની ચતુરાઈ તથા ચાહકોના ના પ્રેમ દ્વારા તેણે ટ્રોફી પોતાને નામે કરી લીધી છે.

આ પણ વાંચો: Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.

 

Big Boss 17 સમગ્ર સીઝન દરમિયાન લોકો ને ખૂબ જ મનોરંજન થયું છે સમગ્ર સીઝન માં લોકો ને ટાસ્ક તથા ઘણા બધાં વિવાદ પણ જોવા મળ્યા છે જેમાં વાત કરી એ તો પતિ પત્ની નો જઘડો એટલે કે અંકિતા લોખંડે તથા વિકી જૈન વચ્ચે શો દરમ્યાન જગડો થયો હતો,તથા આયેશા ખાન દ્વારા મુનાવર પર છેતરપીંડી નો આરોપ લગાવામાં આવ્યો હતો તે રીતે આ સીઝન દરમ્યાન સ્પર્ધકોની અંગત જીવન વિશે પણ ઘણી બધી વાતો લોકો ને જાણવા મળી હતી.

બિગ બોસ 17 સીઝન ના ફિનાલેમાં ટોપ ના 5 ફિનાલિસ્ટ દ્વારા બોલીવુડ ના લોકપ્રિય ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું તથા ગ્રાન્ડ ફિનાલેમાં સિનેમા જગત ની ઘણી બધી હસ્તીઓ એ હાજરી આપી હતી જેમાં આર. માધવન, ભારતી સિંહ,અજય દેવગન, કૃષ્ણા અભિષેક, માધુરી દીક્ષિત, ઓરી, અબ્દુ રોઝિક, સુનીલ શેટ્ટી, અરબાઝ ખાન, સોહેલ ખાન, સુદેશ લાહિરી.

You Might Also Like

Fighter Box office Collection Day 2: હૃતિક તથા દીપિકા ની ફાઇટરે ગણતંત્ર દિવસે કલેક્શન ની ભરી ઊંચી ઉડાન.

Fighter Box Office Collection Day 1: હૃતિક રોશન તથા દીપિકા પદુકોણ સ્ટારર ફિલ્મ “Fighter” ની પેહલા દિવસ ની કમાણી તથા રિવ્યૂ.

TAGGED: Big Boss 17, Big Boss 17 winner, Big Boss 2024 winner, Big Boss latest news, Munavar Faruqui, Salman khan
Share This Article
Facebook Whatsapp Whatsapp Copy Link Print
Share
Previous Article Hero Surge S32 Price and launch date in india Hero Surge S32 price in India and launch date: ભારત ની પ્રથમ કન્વર્ટબલ 2 ઈન 1 EV
Next Article Whatsapp WhatsApp વાપરતા હોય તો જાણી લેજો આ નવો બદલાવ,નહિ તો ચૂકવા પડશે વધુ રૂપિયા.
1 Comment 1 Comment
  • Pingback: WhatsApp વાપરતા હોય તો જાણી લેજો આ નવો બદલાવ,નહિ તો ચૂકવા પડશે વધુ રૂપિયા. - morbiexpressnews.com

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

Kutchh police
Kutchh Police: 9 વર્ષ સુધી ફરિયાદ દાખલ ના કરી,જાણો પોલીસ કઈ રીતે કર્યો સત્તા નો દુરુપયોગ
Gujarat National 17/02/2024
ખેડૂત આંદોલન
ખેડૂત આંદોલન:ફરી એક વાર ખેડૂત આંદોલન ની શરૂઆત,જાણો શું છે કિસાનો ની માંગણી
Agriculture 12/02/2024
One Plus 12R
One Plus 12R: આજ થી ચાલુ થશે સેલ, ફ્રી માં મળશે 4999 ₹ વાળા Earbuds
Technology 06/02/2024
Maulana Mufti Salman Azhari
Maulana Mufti Salman Azhari: મુંબઈ થી ગિરફ્તાર, 2 દિવસ ના ટ્રાંઝિટ રિમાન્ડ મંજૂર
Gujarat National 05/02/2024

Find Us on Socials

morbiexpressnews.commorbiexpressnews.com
Follow US
© 2023 Morbi Express News. All Rights Reserved
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Lost your password?